Sukanya Samriddhi Yojana : દીકરીનાં ભણતર-લગ્ન માટે 71 લાખ આપતી યોજના
પ્રકાશિત
ભારત સરકાર દ્વારા અમુક વર્ષો પહેલાં કન્યા કેળવણી અને સ્ત્રીસશક્તીકરણના અભિયાનના ભાગરૂપે સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત કરાઈ હતી.
આ યોજનાની ખાસ વાત એ છે કે આ યોજના ખાસ કરીને દીકરીઓ અને તેમનાં માતાપિતા માટે છે.
દીકરી દસ વર્ષની થાય એ પહેલાં આ ખાતું ખોલાવીને માતાપિતા તેના ભવિષ્ય માટે સુરક્ષિતપણે નાણાંની જોગવાઈ કરી શકે છે.
જાણો, આ યોજના વિશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
