આંધ્ર પ્રદેશ : 75 વર્ષનાં એ દાદી જેમણે જાતે જ ચેકડૅમ બાંધ્યો

વીડિયો કૅપ્શન, 75 વર્ષનાં એન્જિનિયર દાદી જેમણે પાણીની સમસ્યા દૂર કરવા ડૅમ બાંધ્યો
પ્રકાશિત

આંધ્ર પ્રદેશનાં 75 વર્ષનાં આ વૃદ્ધ ખેડૂત મહિલાએ એ કરી બતાવ્યું જે સ્થાનિક તંત્ર પણ ના કરી શક્યું.

તેમણે આગવી સૂઝબૂઝ અને પોતાની મહેનતથી ચેકડૅમનું નિર્માણ કર્યું જે 100 એકર જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડે છે.

પોતે બચાવેલા પૈસા અને ગામ લોકોની મદદથી તેમણે ચેકડૅમ બનાવ્યો.

ગામમાં તેઓ ઍન્જિનિયર ચિન્નાલમ્મા તરીકે ઓળખાય છે.

જુઓ, આ વિશેષ અહેવાલ.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન