You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતીય નૅવીમાં પ્રથમ વખત મહિલા ઑફિસરોએ સંપન્ન કર્યું સર્વેલન્સ મિશન
પ્રકાશિત
ભારતીય નૌકાદળમાં પહેલી વખત મહિલા નેવી ઑફિસર્સ દ્વારા સર્વેલન્સ મિશન સંપન્ન કરવામાં આવ્યું છે.
પાંચ મહિલા નેવી ઑફિસર્સે 3 ઑગસ્ટ 2022ના રોજ ડૉર્નિયર વિમાનમાં અરેબિયન સાગરના ઉત્તર છેડે આ ઇતિહાસ રચ્યો હતો.
આ મહિલા ઑફિસર્સની કહાણી તેમના જ શબ્દોમાં
બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યનો અહેવાલ...
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો