10માં ધોરણમાં ભણતો છોકરો મહિને 80 હજાર કમાય છે, પણ કેવી રીતે?

વીડિયો કૅપ્શન, BBC
પ્રકાશિત

મહારાષ્ટ્રના સંતોષ માને ધોરણ 10ના વિદ્યાર્થી છે અને મહિને 80 હજાર રૂપિયા કમાય છે.

16 વર્ષની વયે તેઓ સફળ ઉદ્યોગ સાહસિક તરીકે કામ કરે છે.

સંતોષ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના કુલારવાડી ગામમાં રહે છે, આ ગામમાં દુકાળ સામાન્ય છે. અને ખેડૂતો સામે દુષ્કાળને કારણે અનેક મુશ્કેલીઓ આવતી હોય છે.

પરંતુ સંતોષે એક એવો રસ્તો શોધ્યો કે તેઓ હવે પરિવાર માટે મહિને 80 હજાર રૂપિયા કમાય છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન