ગુજરાતમાં હવે આ જિલ્લાઓમાં પડશે ધોધમાર, આ વિસ્તારોમાં ઍલર્ટ જાહેર

વીડિયો કૅપ્શન, BBC
પ્રકાશિત

બંગાળની ખાડીમાં પેદા થયેલી સિસ્ટમ રાજસ્થાન તરફ આગળ વધી રહી છે.

હાલ મધ્ય પ્રદેશના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે.

આ સિસ્ટમને કારણે ગુજરાતના કયા જિલ્લાઓને અસર થશે અને કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન