ગુજરાતમાં હજી ત્રણ દિવસ રસાદની આગાહી, આ જિલ્લાઓમાં ઍલર્ટ
પ્રકાશિત
ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદ પડવા જઈ રહ્યો છે. બંગાળની ખાડીમાં પેદા થયેલી વરસાદી સિસ્ટમ ગુજરાત પહોંચી છે.
ગુજરાતના કયા જિલ્લાઓમાં કેટલા દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
