You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હૈદરાબાદમાં ડ્રાઇવિંગની શોખીન મહિલાઓ કઈ રીતે રળી રહી છે આવક?
પ્રકાશિત
આંધ્ર પ્રદેશનાં ઝરીના 12 વર્ષથી બાઇક ચલાવે છે.
શરૂઆતમાં તેઓ મજા માટે ડ્રાઇવિંગ શીખ્યાં હતાં. પણ આજે, એ તેમની આવકનું સાધન બની ગયું છે.
જોકે શરૂઆતમાં તેમણે ચાલક તરીકે કામ કરવાનું વિચાર્યું પણ પછી વિચાર્યું કે તેમની પાછળ સવારી તરીકે પુરુષો હશે એટલે તેમણે વિચાર માંડી વાળ્યો.
પરંતુ, આજે, તેઓ હૈદરાબાદસ્થિત બાઇક ટૅક્સી સંસ્થા ડવલીમાં બાઇકચાલક છે.
તેનું કારણ એ છે કે અહીં બધાં બાઇકચાલક મહિલા છે. ગ્રાહકો પણ સ્ત્રીઓ જ છે.
આ સંસ્થા પણ મહિલાઓ દ્વારા જ શરૂ કરાઈ હતી. જુઓ, વીડિયો.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો