પાકિસ્તાનના આ પ્રાણીસંગ્રહાલયમાં સિંહોની હરાજી કેમ થઈ રહી છે?

વીડિયો કૅપ્શન, પાકિસ્તાનના આ પ્રાણીસંગ્રહાલયમાં સિંહોની હરાજી કેમ થઈ રહી છે?
પ્રકાશિત

પાકિસ્તાનનું આ પ્રાણીસંગ્રહાલય સિંહોની હરાજી કરી રહ્યું છે. સાંભળીને નવાઈ લાગે એવી વાત છે, પણ આ સાચું છે.

તેઓ આવું એટલા માટે કરી રહ્યા છે કે ઝૂમાં હવે પ્રાણીઓને રાખવા માટે જગ્યા નથી.

હરાજીમાં એક સિંહની કિંમત સાત લાખ રૂપિયા (9000 ડૉલર) આસપાસ રાખવામાં આવી છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન