ભારતના ભાગલા વખતે પાકિસ્તાનથી ગુજરાત આવીને વસેલા લોકોની કહાણી
પ્રકાશિત
અમદાવાદમાં રહેતા કનૈયાલાલ અને લીલારામ જાંધિયાણી ભાગલા વખતે પાકિસ્તાન છોડી ભારત આવી ગયા હતા.
તેમના જેવા ઘણા લોકો છે, જેઓ ભાગલા સમયે પોતાનું સર્વસ્વ પાકિસ્તાનમાં મૂકીને ભારતના વિવિધ વિસ્તારોમાં આવીને વસ્યા છે.
હાલમાં ભારત અને પાકિસ્તાન બંને આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે મળો એવા લોકોને જે પાકિસ્તાનથી આવીને અમદાવાદમાં વસ્યા હતા.
અમદાવાદથી બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારા અને પવન જયસ્વાલનો ખાસ અહેવાલ..

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
