બંગાળની ખાડીમાં સર્જાયું લો-પ્રેશર, ગુજરાતમાં અહીં પડશે વરસાદ
પ્રકાશિત
ગુજરાતમાં ફરી એક વાર ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે.
બંગાળની ખાડીમાં પેદા થયેલી વરસાદી સિસ્ટમ ધીમે-ધીમે આગળ વધી રહી છે.
આ વીડિયોમાં જોઈશું કે આ સિસ્ટમ ગુજરાત તરફ કેવી રીતે આગળ વધશે? તેનાથી ગુજરાતના વિવિધ ભાગોમાં કેવી અસર થશે?
એ વિશે જાણો બીબીસી ગુજરાતીના આ વેધર બુલેટિનમાં.
વીડિયો: દીપક ચુડાસમા/સુમિત વૈદ

ઇમેજ સ્રોત, ani

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
