આ આદિવાસી મહિલાઓ બનાવી રહ્યાં છે તિરંગા માટે 5 લાખ લાકડી

વીડિયો કૅપ્શન, આ આદિવાસી મહિલાઓ બનાવી રહ્યાં છે તિરંગા માટે 5 લાખ લાકડી
પ્રકાશિત

તાપી જિલ્લાનાં આદિવાસી મહિલાઓ હર ઘર તિરંગ કાર્યક્રમ માટેની ખાસ તૈયારીઓ કરી રહ્યાં છે.

વ્યારા તાલુકાના છિડિયા ગામના કોટવાળિયા સમાજનાં મહિલાઓને પાંચ લાખ જેટલી વાંસની દાંડીઓ બનાવવાનો ઑર્ડર મળ્યો છે.

આ દાંડીઓ આસપાસના 4-5 જિલ્લાઓમાં મોકલવામાં આવશે. જુઓ આ વીડિયો અહેવાલ...

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન