જામનગરની હોટલમાં ભીષણ આગ, કેટલા લોકો અંદર હતા?

વીડિયો કૅપ્શન, જામનગરની હોટલમાં ભીષણ આગ, કેટલા લોકો અંદર હતા?
પ્રકાશિત

જામનગરમાં મોટી ખાવડી નજીક એક હોટલમાં ભીષણ આગ લાગી હતી. આ આગ એલન્ટો નામની હોટલમાં લાગી હતી.

પોલીસના કહેવા પ્રમાણે આગમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે.

જોકે જામનગરના કલેક્ટર સૌરભ પારગીએ કહ્યું હતું કે હૉટલમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવાયો છે. કોઈ જાનહાનિ થઈ નથી. 27-28 જેટલા લોકો હોટલમાં હતા, તેઓ અને હોટલનો સ્ટાફ સુખરૂપ બહાર નીકળી ગયા હતા.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન