યુક્રેન-રશિયા યુદ્ધની પીડા, સૈનિકોના મૃતદેહો પરિવારોને સોંપવાની જહેમત
પ્રકાશિત
રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી કેટલા લોકોનાં મોત થયાં તેનો ચોક્કસ આંકડો બહાર નથી આવી શક્યો.
બંને બાજુથી મૃત્યુ પામેલા સૈનિકોની ઓળખ કરવી પણ મુશ્કેલ રહી છે.
અહેવાલનાં કેટલાંક દૃશ્યો આપને વિચલિત કરી શકે છે.
બીબીસી સંવાદદાતા વાયરી ડેવિસનો અહેવાલ જોઈએ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
