ગુજરાતમાં ત્રણ દિવસો સુધી વરસાદની સંભાવના, કયા વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી?

પ્રકાશિત

ગુજરાતના અનેક વિસ્તારોામાં ફરી વરસાદ શરૂ થઈ ગયો છે. બંગાળની ખાડીમાં બનેલી વરસાદી સિસ્ટમ મધ્ય ભારત સુધી પહોંચી છે.

જેનાથી આવનારા ત્રણ દિવસો સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની પણ સંભાવના છે. તો કયા છે એ વિસ્તારો?

એ વિશે જાણો બીબીસી ગુજરાતીના આ વેધર બુલેટિનમાં.

વીડિયો: દીપક ચુડાસમા/દેવેશ સિંઘ

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો