આ યુવતીઓએ પ્લાસ્ટિકની બૉટલમાંથી સુંદર ઘર કઈ રીતે બનાવી દીધું?

વીડિયો કૅપ્શન, પ્લાસ્ટિક બોટલનું ઘર બનાવનાર છોકરીઓને મળો INDIA
પ્રકાશિત

મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિક બૉટલમાંથી બનાવવામાં આવેલું આ મકાન ચર્ચામાં છે.

લૉકડાઉન દરમિયાન ફાઇન આર્ટ્સનાં વિદ્યાર્થિની નમિતા કાપાલે અને કલ્યાણી ભારમ્બેએ એક વાઇરલ વીડિયો જોયો અને તેમને આ ઘર બનાવવાનો વિચાર આવ્યો.

બંને બહેનપણીઓએ 16,000 વપરાયેલી પ્લાસ્ટિકની બૉટલ એકઠી કરીને તેમાંથી ઘર બનાવ્યું છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન