ગુજરાત તરફ આગળ વધતું લો-પ્રેશર, આ જિલ્લાઓમાં પડશે વરસાદ

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં વરસાદ
પ્રકાશિત

ગુજરાતમાં ફરી એક વખત ભારે વરસાદ પડવા જઈ રહ્યો છે. બંગાળની ખાડીમાં પેદા થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત તરફ કેવી રીતે આગળ વધી રહ્યું છે?

આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગુજરાતના વિવિધ ભાગો પર કેવી અસર પડશે?

આ વીડિયોમાં જાણો કે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની શું સ્થિતિ રહેશે...

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન