કૉમનવેલ્થ ગેમ્સ 2022: 43 મિનિટમાં 10 કિમી ચાલનાર 'સિલ્વર ગર્લ' પ્રિયંકા ગોસ્વામી

વીડિયો કૅપ્શન, કૉમનવેલ્થ ગેમ્સ 2022: 43 મિનિટમાં 10 કિમી ચાલનાર 'સિલ્વર ગર્લ' પ્રિયંકા ગોસ્વામી
પ્રકાશિત

પ્રિયંકા ગોસ્વામીએ કૉમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓની 10 કિલોમીટર રેસ વૉકમાં સિલ્વર મેડલ જીત્યો છે.

પ્રિયંકા ગોસ્વામીએ 2020 ઑલિમ્પિકમાં પણ સ્પર્ધામાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

આ સાથે ભારતે અત્યાર સુધી ઍથ્લેટિક્સ સ્પર્ધાઓમાં ત્રણ મેડલ જીત્યા છે. પ્રિયંકાએ 2020 ઑલિમ્પિકમાં પણ આ સ્પર્ધામાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

વીડિયો: જીન મેક્કુલમ

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન