કૉંગ્રેસ છોડવા જઈ રહેલા રાજુ પરમાર પક્ષથી નારાજ કેમ છે?

પ્રકાશિત

ગુજરાતમાં ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે.

ત્યારે કૉંગ્રેસમાંથી વધુ કેટલાક નેતાઓ ભાજપમાં જોડાય તેવી ચર્ચાઓ છે.

બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યે કૉંગ્રેસ સાથે છેડો ફાડવા જઈ રહેલ વરિષ્ઠ નેતા રાજુ પરમાર સાથે વાત કરી.

આ ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કૉંગ્રેસના નેતૃત્વ અને ગુજરાત કૉંગ્રેસની આંતરિક સ્થિતિ વિશે ખૂલીને ચર્ચા કરી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો