ગુજરાતમાં ફરી જામશે ચોમાસું, આ જિલ્લામાં પડશે અતિ ભારે વરસાદ

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં ફરી જામશે ચોમાસુ, આ જિલ્લામાં પડશે અતિ ભારે વરસાદ
પ્રકાશિત

ગુજરાતમાં વરસાદનું જોર વધવા જઈ રહ્યું છે.

બંગાળની ખાડીમાં પેદા થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધી રહ્યું છે.

જે ગુજરાતમાં અતિ ભારે વરસાદ લાવી શકે છે.

બીબીસી ગુજરાતીના આ વેધર બુલેટિનમાં જુઓ કે રાજ્યના કયા ભાગોમાં આવનારા દિવસોમાં ભારે વરસાદની સંભાવના છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન