કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા અંગે શું ચોખવટ કરી?
પ્રકાશિત
કબીર સિંહ, શેરશાહ, ભુલભુલૈયા-2 અને જુગ જુગ જિયો જેવી હિટ ફિલ્મો આપનારાં કિયારા અડવાણીને લાગે છે કે હવે ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોનો તેમની માટેનો દૃષ્ટિકોણ બદલાયો છે.
કિયારા કહે છે કે પહેલા જે લોકો તેમનાથી દૂર રહેતા હતા, તેઓ હવે તેમને ફિલ્મોની ઑફર આપે છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે ફિલ્મી સફર વિશે ખૂલીને વાત કરી.
વીડિયો : નયનદીપ રક્ષિત, બીબીસી માટે

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
