હૈદરાબાદ : એ બાઇક ટૅક્સી જે મહિલા માટે મહિલા દ્વારા ચલાવાય છે

વીડિયો કૅપ્શન, મહિલા માટે મહિલા દ્વારા ચાલતી બાઇક ટૅક્સી
પ્રકાશિત

હૈદરાબાદમાં ડવલી નામની સંસ્થા બાઈક ટૅક્સી ચલાવે છે.

આ ટૅક્સી સર્વિસની વિશેષતા એ છે કે તે મહિલા માટે સેવા પૂરી પાડે છે અને તે મહિલા બાઇકચાલક દ્વારા ચલાવવામાં આવે છે.

બીફાર્મનો અભ્યાસ કરનાર ઝૈનબ અને ઉઝમા ખાતુને આ ટૅક્સી સર્વિસ શરૂ કરી છે. ઍડવેન્ચર હબના ટેકાથી આ પ્રકલ્પ શરૂ થયો છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન