વરસાદને પગલે પાકિસ્તાનમાં ખજૂરના પાકને નુકસાન, ભારતમાં વધશે ભાવ?
પ્રકાશિત
પાકિસ્તાનમાં ઊગતી ખજૂરની ભારત સહિત દેશ-વિદેશમાં નિકાસ થાય છે. જોકે આ વર્ષે ભારે વરસાદને પગલેને ખજૂરના પાકને ખૂબ જ નુકસાન થયું છે.
વરસાદને પગલે ઝાડ પર રહેલી કાચી ખજૂર જેને છોહાડા કહે છે, તે ખરી જતાં ખજૂરની પેદાશ ઘટી છે. સ્થાનિક ખેડૂતો સરકાર પાસેથી રાહતની માગ કરી રહ્યા છે.
જુઓ, આ ખાસ અહેવાલ, માત્ર બીબીસી ગુજરાતી સાથે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
