લાકડીના ટેકે ચાલતા આ પ્રોફેસર દાદીનો ઉત્સાહ જોઈ તમે પણ શરમાઈ જશો

પ્રકાશિત

આ મહિલા પ્રોફેસર રોજ વિશાખાપટ્ટનમ અને વિજયનગર વચ્ચે અંદાજે 130 કિલોમીટર અપડાઉન કરે છે.

પ્રોફેસર શાંતમ્મા છેલ્લાં 75 વર્ષથી કૉલેજમાં ફિઝિક્સ શીખવે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો