કચ્છની વિલુપ્તીની આરે પહોંચેલ કળા, જેને હવે બે ગુજરાતી જ જીવિત રાખી રહ્યા છે
પ્રકાશિત
આજે વાત એક કળા વિશે જેને નામદા આર્ટ તરીકે ઓળખે છે.
મુંદરામાં રહેતા કરિમ મંસૂરી અને તેમનો પરિવાર આધુનિક સમયમાં લુપ્ત થતી નામદા આર્ટને જાળવીને બેઠો છે.
કરિમ અને તેમના ભાઈ એ જૂજ લોકોમાંથી જેઓ ગુજરાતમાં આ કળા જાણે છે અને પોતાની આગામી પેઢીને તે શીખવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
જુઓ, તેમના આ પ્રયાસ વિશેની બીબીસી ગુજરાતીની ખાસ રજૂઆત.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
