નૅન્સી પલોસીની તાઇવાન મુલાકાત બાદ છંછેડાયેલા ચીને શું કર્યું?

વીડિયો કૅપ્શન, ચીને તાઈવાનની સીમા પાસે સમુદ્રમાં છોડી બેલેસ્ટિક મિસાઇલો, તો અમેરિકાએ મોકલ્યું યુદ્ધજહાજ
પ્રકાશિત

તાજતેરમાં અમેરિકાની પ્રતિનિધિસભાનાં અધ્યક્ષ નૅન્સી પલોસીએ ચીનની ચેતવણી અને મનાઈ બાદ પણ તાઇવાનની મુલાકાત લેતાં ચીન છંછેડાયું હોવાના અહેવાલ જોવા મળ્યા હતા.

ચીને આ ઘટનાના પ્રતિક્રિયા સ્વરૂપે તાઇવાન નજીક મિસાઇળ છોડ્યું. જેના કારણે સમગ્ર મામલો વધુ જટિલ બન્યો હતો.

આ ઘટના બાદ તાઇવાન અને અમેરિકાની કઠોર પ્રતિક્રિયાઓ આવી હતી. જે પ્રમાણે અમેરિકાએ ચીન પર સંકટ સર્જવાનો આરોપ મૂક્યો હતો.

સમગ્ર ઘટના વિશે વિસ્તારપૂર્વક જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીનો ખાસ રિપોર્ટ.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન