ગુજરાતમાં ફરી પડશે ભારે વરસાદ, આ જિલ્લાઓમાં ઍલર્ટ

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં ફરી પડશે ભારે વરસાદ, આ જિલ્લાઓમાં ઍલર્ટ
પ્રકાશિત

બંગાળની ખાડીમાં ઊભી થનારી સિસ્ટમ ગુજરાત તરફ આવે તેવી સંભાવના છે, જેને કારણે ગુજરાતમાં આવનારા દિવસોમાં ફરી વરસાદી માહોલ જામવાની આગાહી છે.

ત્યારે આ વીડિયોમાં જાણો કે ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદ વરસી શકે છે અને કયા સમયગાળા દરમિયાન વરસાદની શક્યતા છે?

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન