You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
માથાંથી જોડાયેલાં આ બાળકોને 27 કલાક સુધી ઑપરેશન કરી અલગ કરાયાં, પછી શું થયું?
પ્રકાશિત
માથાંથી જોડાયેલાં આ બ્રાઝિલિયન ટ્વિન્સને કેટલાંક ઑપરેશન પછી સફળતાપૂર્વક એકબીજાથી અલગ કરવામાં આવ્યાં.
ત્રણ વર્ષનાં આ છોકરા ઉપર કુલ સાત સર્જરી કરવામાં આવી
છેલ્લું ઑપરેશન રિઓ ડી જનેઇરોમાં કરાયું જે 27 કલાક ચાલ્યું.
ઑપરેશનમાં લગભગ 100 લોકોનો મેડિકલ સ્ટાફ સામેલ હતો જેમને યુકેસ્થિત હૉસ્પિટલ તરફથી સૂચનાઓ અપાતી હતી. જુઓ, કઈ રીતે શક્ય બન્યું આ ચમત્કારસમું ઑપરેશન, માત્ર બીબીસી ગુજરાતી સાથે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો