બનાસકાંઠાના આ ગામમાં કૂતરાં પણ કરોડપતિ છે

વીડિયો કૅપ્શન, પાંચ કરોડ રૂપિયાના માલિક કુશકલ ગામના કૂતરાઓ
પ્રકાશિત

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાનું કુશકલ ગામ. અહીંનાં કૂતરાં સામાન્ય નથી પરંતુ તે બધાં કરોડપતિ છે.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના કુશકલ ગામમાં પ્રવેશીએ એ પહેલાં જ 20 વિઘાંમાં પથરાયેલી આ જમીન દેખાશે.

આ જમીનની અંદાજિત કિંમત પાંચ કરોડ રૂપિયા છે. અને તેના માલિક કુશકલ ગામના કૂતરાં છે. જાણો આ હકીકત પાછળની રસપ્રદ કહાણી માત્ર બીબીસી ગુજરાતી સાથે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન