એ ભારતીય યુવતી જે ચંદ્ર પર રહેવાની તાલીમ લઈ રહી છે
પ્રકાશિત
આંધ્રપ્રદેશના જાહ્નવી દંગેટીને પૉલેન્ડના કેક્રોમાં આવેલા A-A-T-C ટ્રેનિંગ સેન્ટરમાં તાલીમની ખાસ તક મળી છે.
તેમણે પૃથ્વી પર રહેતી હોવા છતા ચંદ્ર પર હોવાની અનુભૂતિ કરી છે.
સમગ્ર ભારતમાંથી માત્ર તેમની પસંદગી કરાઈ હતી.
શું છે આ ટ્રેનિંગ અને જાહ્નવીને કેવી રીતે તક મળી તે જુઓ આ વીડિયો અહેવાલમાં...

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
