ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી શરૂ થશે? ક્યાં ક્યાં પડશે વરસાદ?
પ્રકાશિત
ગુજરાતમાં હાલ અનેક જગ્યાઓએ છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. જો કે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ જલદી શરૂ થઈ શકે છે.
આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ ઊભી થઈ રહી છે, જેને કારણે ગુજરાતમાં ફરી વરસાદની શક્યતા છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
