You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકામાં ધમસમતા પૂરમાં મોટા-મોટા બંગલાની થઈ આ દશા
પ્રકાશિત
અમેરિકાએ ક્લાઇમેટ ચેન્જનું આવું રૂપ કદાચ ક્યારેય નહીં જોયું હોય.અમેરિકાના કેન્ટકી સ્ટેટમાં પૂરને પગલે ઓછામાં ઓછા 37 લોકોનાં મોત થયાં છે.
મૃતકોમાં છ બાળકો પણ છે. કેન્ટકીના ગવર્નર એડી બેશીઅરનું કહેવું છે કે મૃત્યુઆંક વધુ હોઈ શકે છે. અહીં ભારે પૂર બાદ રસ્તા, પૂર અને માલમિલકતને ભારે નુકસાન થયું છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો