અમેરિકન અંગ્રેજી બોલતાં કેવી રીતે શીખ્યાં સરકારી શાળાનાં આ બાળકો?

વીડિયો કૅપ્શન, અમેરિકન અંગ્રેજી બોલતાં કેવી રીતે શીખ્યા સરકારી શાળાનાં આ બાળકો?
પ્રકાશિત

સરકારે પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત નિદામનુરૂ હાઇસ્કૂલમાં 12 દિવસીય કૅમ્પનું આયોજન કર્યું. મુખ્ય મંત્રી વાય એસ જગનમોહન રેડ્ડીએ બેન્ડાપુડી સ્કૂલનાં બાળકોનાં વખાણ કર્યાં છે.

આ સ્કૂલ કાકીનાડા જીલ્લામાં છે અને અહીંયાના બાળકો સારુ અંગ્રેજી બોલી શકે છે.

જોકે આ બાળકોને ટ્રોલિંગનો સામનો પણ કરવો પડ્યો. અમુક લોકો એવો પણ સવાલ ઊઠાવી રહ્યા છે કે બાળકોને અમેરિકન ઇંગ્લિશ કેમ શીખવી રહ્યા છો.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન