You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ફરી વધશે વરસાદ, કયા જિલ્લાને વધુ અસર?
પ્રકાશિત
ગુજરાતમાં ચોમાસું ધીરે ધીરે નબળું પડી રહ્યું છે. રાજ્યના અનેક ભાગોમાં સતત વરસાદ બાદ હવે ઉઘાડની સ્થિતિ છે.
જોકે કેટલાક વિસ્તારોમાં હજી પણ છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે. આને જોતા ગુજરાતમાં ફરી વરસાદ શરૂ થવાના એંધાણ છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો