એ વિકલાંગ યુવતી જેણે પૅરા-બૅડમિન્ટનમાં વિશ્વસ્તરે નામ કાઢ્યું

વીડિયો કૅપ્શન, એ વિકલાંગ મહિલા ખેલાડી જેઓ વિશ્વસ્તરે ચમક્યાં
પ્રકાશિત

માત્ર પાંચ વર્ષની ઉંમરે તામિલનાડુનાં અમુધાએ પોતાનો પગ ગુમાવ્યો હતો.

એટલું જ નહીં તેની સાથે તેમણે પોતાના અનેક મિત્રો પણ ગુમાવ્યા હતા.

પરંતુ તે તમામ અને તેનાથી વધુ મિત્રો ફરી એમના જીવનમાં આવ્યા જ્યારથી તેમણે પેરા બૅડમિન્ટન રમવાનું શરૂ કર્યું.

હવે તેમની મહેનત અને પ્રયત્નોની મદદથી વિશ્વ કક્ષાની પૅરા બૅડમિન્ટન ક્રમાંકમાં તેમને 9મું સ્થાન મળ્યું છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન