લઠ્ઠાકાંડ : 'પહેલાં મમ્મી ગઈ, હવે પપ્પા પણ ગયા, અમારું કોઈ ના રહ્યું'
પ્રકાશિત
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના અણિયારી ગામના કેટલાય પરિવારોએ લઠ્ઠાકાંડમાં પોતાના સ્વજનો ગુમાવ્યા છે.
એક પિતા બે દિકરીને મૂકી જતા રહ્યા તો એક ત્રણ દીકરા અને એમનાં માતા નોધારાં થઈ ગયાં.
સરકારનું કહેવું છે કે આ ઘટનામાં દારૂ પીવાના લીધે નહીં પરંતુ કેમિકલ પીવાના લીધે લોકોનાં મૃત્યુ થયાં છે ત્યારે પોતાના સ્વજનો ગુમાવનારા પરિવારો શું કહી રહ્યા છે?
સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા અને પવન જયસ્વાલનો વીડિયો રિપોર્ટ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
