ત્રણ દીકરી અને એક દીકરો, ઝેરી દારૂના કારણે આખો પરિવાર નિરાધાર બન્યો

પ્રકાશિત

બોટાદ લઠ્ઠાકાંડને કારણે વધુ એક પરિવાર વિખેરાયો છે.

ઘનશ્યામભાઈ દેત્રોજા પરિવારના એકમાત્ર કમાનારા સભ્ય હતા.

આ પરિવાર પર ત્યારે આભ તૂટી પડ્યું, જ્યારે ઝેરી દારૂ પીધા બાદ ઘનશ્યામભાઈનું મોત થયું. ત્રણ દીકરીઓ, એક દીકરાનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ ગયું છે.

છ બહેનો વચ્ચે એકનો એક ભાઈ જતાં પરિવાર આઘાતમાં છે.

વીડિયો : સચીન પીઠવા/જમશેદ અલી

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો