સ્કૂલમાં સતામણી અને જાતીય શોષણ થયું, એક માતાએ તેમનો એકનો એકનો દીકરો ગુમાવવો પડ્યો
પ્રકાશિત
આજે વાત એક એવાં માતા વિશે જેમણે પોતાનો એકનો એક વ્હાલસોયો દીકરો ગુમાવ્યો. આર્વે મલ્હોત્રા ફરિદાબાદની ડીપીએસમાં ભણતા હતા. સેક્સ્યુઅલ આઇડેન્ટિટીને લઈને સ્કૂલમાં બાળકો તેમને ચીઢવતા.
તેઓ લાંબા સમયથી ડિપ્રેશનમાં હતા અને એક દિવસ ઘરમાંથી કૂદીને જીવ આપી દીધો. તેમણે એક પોતાના અંતિમ પત્રમાં લખ્યું કે સ્કૂલે તેમનો જીવ લઈ લીધો.
તેમણે આ પત્રમાં તેમની સાથે થયેલી જાતીય સતામણીનો ઉલ્લેખ કર્યો હતો.
વીડિયો રિપોર્ટ : સદફ ખાન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
