પિતા પાસેથી કામ શીખી હવે ટ્રેક્ટર અને ટ્રકોનાં પંક્ચર બનાવે છે આ મહિલા
પ્રકાશિત
જે ઉંમરે હાથમાં પુસ્તકો હોવાં જોઈએ, એ હાથોએ ઓજાર ઉઠાવી લીધાં. છેલ્લાં પંદર વર્ષથી લક્ષ્મીબાનુ ટ્રેક્ટર સહિતનાં ભારે વાહનોનાં પંક્ચર બનાવે છે.
જયપુરથી 60 કિલોમિટર દૂર દેવથલા ગામમાં રહેતાં લક્ષ્મીની કહાણી પ્રેરણાદાયક છે.
જુઓ આ કહાણી માત્ર બીબીસી ગુજરાતી સાથે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
