ગુજરાતમાં વરસાદ : બંગાળની ખાડીથી વરસાદ ગુજરાત સુધી કઈ રીતે આવે છે?
પ્રકાશિત
ગુજરાતમાં હવે વરસાદ રોકાયો છે, કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા છે. એકંદરે ગુજરાતમાં અતિભારે વરસાદ નથી.
જોકે આજે બીબીસી ગુજરાતીના આ વીડિયોમાં આપણે જાણીશું કે ગુજરાત સુધી વરસાદ કઈ રીતે પહોંચે છે. ગુજરાતમાં પડતા વરસાદ માટે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી કેમ મહત્ત્વપૂર્ણ છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
