અમરેલીનું એ ગામ જ્યાં હિંદુ-મુસ્લિમ સંપીને તાજિયા બનાવે છે
પ્રકાશિત
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામમાં છેલ્લાં કેટલાંક વર્ષથી મોહરમ પર્વ માટે ગામના હિંદુ સમાજના ચાર યુવાનો પૂરી લગનથી તાજિયા બનાવવાના કામમાં જોડાય છે. દિવસે ખેતીકામ, સુથારીકામ કરતા હિંદુ યુવાનો રાત પડતાં તાજિયા બનવવાનાં કામમાં જોડાય છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
