તાલિબાન સામે લડી રહ્યા છે અફઘાનની પૂર્વ સરકારના વફાદાર સૈનિકો

વીડિયો કૅપ્શન, તાલિબાન સામે લડી રહ્યા છે અફઘાનની પૂર્વ સરકારના વફાદાર સૈનિકો
પ્રકાશિત

અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા કબજે કર્યાંના એક વર્ષ પછી અગાઉની સરકારના વફાદાર દળો આજે પણ તાલિબાન શાસન સામે લડાઈ લડી રહ્યા છે.

જોકે આ અથડામણો જૂજ વિસ્તારો કે જ્યાં તાલિબાન વિરોધી લાગણી પ્રબળ છે ત્યાં જ જોવા મળી રહી છે. બીબીસી સંવાદદાતા સિંકદર કિરમાણીને આવા જ એક વિસ્તાર અંદરાબ વેલીમાં જવાની ખાસ મંજૂરી મળી.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન