You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બર્મિંઘમમાં કૉમનવેલ્થ ગેઇમ્સનો પ્રારંભ, ભારતને કયા ખેલાડીઓ પાસેથી મેડલની આશા છે?
પ્રકાશિત
22મી કૉમનવેલ્થ ગેઇમ્સ બર્મિંઘમમાં 28 જુલાઈથી શરૂ થઈ રહી છે.
વિશ્વભરમાંથી આવેલા ખેલાડીઓ 11 દિવસ સુધી મૅડલ જીતવા માટે મેદાનમાં હશે.
આ વખતે કૉમનવેલ્થ ગેઇમ્સમાં ટી-20 મહિલા ક્રિકેટ પણ જોવા મળશે.
થોડા જ સમયમાં કૉમનવેલ્થ ગેઇમ્સ શરૂ થશે. ત્યારે જાણો યુકેમાં હાલ કેવો માહોલ છે અને કૉમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહેલા ભારતીય ખેલાડીઓમાં કેવો છે ઉત્સાહ...
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો