ગુજરાતના કયા જિલ્લામાં કેટલા દિવસ સુધી વરસાદની આગાહી?

પ્રકાશિત

ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હજી વરસાદ વરસી રહ્યો છે, તો કેટલાક જિલ્લાઓમાં છેલ્લા થોડા દિવસથી સહેજ પણ વરસાદ પડ્યો નથી, તો કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે.

તો બીબીસી ગુજરાતીના આ વીડિયોમાં તમને જણાવીશું કે ગુજરાતના કયા જિલ્લામાં હજુ ભારે વરસાદની શક્યતા છે, કેટલા દિવસ સુધી વરસાદ રહેશે અને એનાં કારણો શું છે?

વીડિયો: દીપક ચુડાસમા/સુમિત વૈદ

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો