You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૉમનવેલ્થ ગૅઇમ્સ : બૅડમિન્ટન રમનાર અનાહત સ્કવૉશનાં ખેલાડી કઈ રીતે બન્યાં?
પ્રકાશિત
14 વર્ષના ભારતનાં સ્ક્વૉશ પ્લ્યેર અનાહતસિંહ પહેલી વાર કોમનવેલ્થ ગૅઇમ્સમાં ભાગ લઈ રહ્યાં છે.
પહેલાં બૅડમિન્ટન રમતા અને પછીથી સ્ક્વૉશ પર હાથ અજમાવતાં અનાહતે આખરે આ રમતને અપનાવી લીધી.
જીતની ચાહત તેમને આટલી નાની ઉંમરે સ્કવૉશમાં આગળ લઈ ગઈ છે.
આ વીડિયો અહેવાલમાં બીબીસી સંવાદદાતા વંદનાએ અનાહત સાથે વાત કરી છે....
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો