દરિયાના પેટાળમાંથી મળ્યા 13મી સદીના વહાણના અવશેષો

પ્રકાશિત

યુકેના ડેરસેટના મધદરિયે વહાણના અવશેષો અને તેમાં રહેલા સામાનનો કાટમાળ મળ્યો છે. સવાલ એ છે કે આ વહાણ કોને કેવી રીતે મળ્યું અને તેમાં શું હતું.

જોઈએ બીબીસીના જેમ્સ ઇંઘહામનો રિપોર્ટ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો