બોટાદ લઠ્ઠાકાંડ : ગામ વચ્ચેથી ટ્રેક્ટરમાં નીકળી અંતિમયાત્રા, આખા ગામમાં શોક

પ્રકાશિત

બોટાદ જિલ્લાના બરવાળાના રોજિદ ગામના છે, જ્યાં એક જ પરિવારના પાંચ સભ્યોની અંતિમ યાત્રા નિકળતા ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો.

ગુજરાત ફરી એકવાર લઠ્ઠાકાંડને પગેલ શર્મશાર છે. રાજ્યના બે જિલ્લાઓમાં લંઠ્ઠાંકાડને પગલે લગભગ 30 લોકોના મોત થયા છે. બોટાદના રોજિદ ગામે 26 લોકોના મોત થયા છે, જ્યારે કે કેટલાય લોકો હાલમાં સારવાર હેઠળ છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો