બોટાદ લઠ્ઠાકાંડ મુદ્દે કેજરીવાલ સહિત ગુજરાતના નેતાઓએ સરકાર પર કેવા પ્રહારો કર્યા?

વીડિયો કૅપ્શન, Botad : લઠ્ઠાકાંડ મુદ્દે કેજરીવાલ સહિત ગુજરાતના નેતાઓએ સરકાર પર કેવા પ્રહારો કર્યા?
પ્રકાશિત

બોટાદના રોજિદ ગામમાં કથિત રીતે દેશી દારૂ પીધા બાદ સંખ્યાબંધ લોકો બીમાર પડ્યા, 31 લોકોનાં મૃત્યુ અને કેટલાય લોકો હજી હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

આ ઘટના સોમવારની છે. કેટલાક લોકોને સારવાર માટે અમદાવાદ પણ ખસેડવામાં આવ્યા છે. જુઓ વીડિયોમાં આ મુદ્દે પક્ષ વિપક્ષના નેતાઓએ શું-શું કહ્યું?

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન