ગુજરાત લઠ્ઠાકાંડ : લોકો ગુસ્સામાં પોલીસ અને સરકાર વિશે શું બોલ્યા?
પ્રકાશિત
બોટાદ જિલ્લાના રોજિદ ગામમાં કથિતપણે દેશી દારૂ પીવાના કારણે 26 લોકોનાં મૃત્યુ થયાં છે.
જ્યારે કેટલાય લોકોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસવેડવા પડ્યા છે. બીબીસી ગુજરાતીની ટીમ બોટાદમાં છે.
જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
