કૉમનવેલ્થ ગેઇમ્સ : કુસ્તીબાજ અંશુ મલિકે કુસ્તીમાં પ્રવેશ કઈ રીતે મેળવ્યો હતો?
પ્રકાશિત
કૅમનવેલ્થ ગેઇમ્સ 2022નું આયોજન ઇંગ્લૅન્ડમાં થઈ રહ્યું છે.
તેમાં કુસ્તીક્ષેત્રે ભારતનું પ્રતિનિધિત્વ અંશુ મલીક કરી રહ્યાં છે.
જોઈએ કુસ્તી ખેલાડી અંશુ મલીક સાથે બીબીસી સંવાદદાતા વંદનાની ખાસ મુલાકાત...

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
