'લોકો કહેતા કે મને વધુ ટકવા નહીં દે' પાકિસ્તાનનાં પ્રથમ હિંદુ મહિલા DSP કોણ છે?

વીડિયો કૅપ્શન, 'લોકો કહેતા કે મને વધુ ટકવા નહીં દે' પાકિસ્તાનનાં પ્રથમ હિંદુ મહિલા DSP કોણ છે?
પ્રકાશિત

મનીષા રૂપેતા પાકિસ્તાનના લઘુમતી સમુદાયથી આવે છે. તેઓ પહેલા હિન્દુ મહિલા ડીએસપી બન્યાં છે જેમણે સિંધ પબ્લિક સર્વિસની પરીક્ષા પાસ કરી અને નોકરી પ્રાપ્ત કરી.

તેમનું માનવું છે કે પોલીસ ડિપાર્ટમેન્ટ લિંગ અને ધર્મથી પર હોવો જોઈએ અને લઘુમતી સમુદાય માટે તમામ વિકલ્પો ખૂલ્લા હોવા જોઈએ.

બીબીસી સંવાદદાતા શુમાયલા ખાને તેમની સિદ્ધીઓ અને સંઘર્ષ વિશે જાણવાનો પ્રયાસ કર્યો.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન